We are seeking an experienced and dynamic Senior Sales Manager (B2B) to lead our efforts in promoting and selling Havells solar panels and inverters across Gujarat. The ideal candidate will build strong relationships with EPC companies, large commercial & industrial clients, and other strategic partners to drive sales growth and establish our leadership in the solar market. Key Responsibilities: Develop and execute a robust B2B sales strategy for Havells solar products in the assigned territory. Build and maintain relationships with EPC companies, industrial clients, consultants, and distributors. Identify and onboard potential channel partners and dealers. Conduct product presentations, technical discussions, and commercial negotiations with clients. Achieve monthly, quarterly, and annual sales targets set by the management. Monitor market trends, competitor activities, and provide feedback for strategic planning. Collaborate with the marketing and technical teams to deliver customized solutions to clients. Represent the company at trade shows, exhibitions, and industry networking events. --- Skills and Qualifications: ✅ Education: Bachelor’s degree in Electrical/Mechanical Engineering, MBA in Marketing/Sales preferred. ✅ Experience: Minimum 3+ years in B2B sales. Experience with Havells or competing brands is a strong advantage. ✅ Proven track record in industrial & commercial solar rooftop sales or solar EPC sales. ✅ Strong network among EPC contractors, consultants, and industrial buyers. ✅ Excellent communication, negotiation, and leadership skills. ✅ Good understanding of solar technology, net metering policies, and subsidy schemes. ✅ Proficiency in CRM software and Microsoft Office Suite. ✅ Ability to work independently and lead a small sales team if required. ✅ Willingness to travel extensively within Gujarat.
Say Solar, Ailis Energy Pvt Ltd આઠ વર્ષના અનુભવ ધરાવતી અમદાવાદની વિશ્વાસપાત્ર સોલર કંપની છે. અમે અત્યારે ટેલી સેલ્સ એક્ઝિક્યુટિવ અથવા ઇનસાઇડ સેલ્સ એક્ઝિક્યુટિવ માટે સારા વ્યક્તિ શોધી રહ્યા છે. જો તમારી પાસે અનુભવ છે તમે કોન્ફિડન્ટ છો તમારી વાતચીત કરવાની કળા સારી છે. તમને તમારી જાત ઉપર વિશ્વાસ હોય કે તમે આ કામ પૂરેપૂરી જવાબદારીથી કરી શકો છો તો આ જોબ પોસ્ટ માટે અરજી કરજો. તમારી પાસે સોલાર ફીલ્ડ નો અનુભવ હોવો જરૂરી નથી પણ ટેલી સેલ્સનો કે ઇનસાઇડ સેલ્સનો અનુભવ હોવો જરૂરી છે સોલાર કઈ રીતે કામ કરે છે અને સોલાર કઈ રીતે ગ્રાહકને સમજાવવાનું છે એની ટ્રેનિંગ અમે તમને આપીશું પણ જો તમારી પાસે ટેલી સેલ્સનો અનુભવ હોય અને ગ્રાહક સાથે વાતચીત કરી તમે ગ્રાહકનું વિશ્વાસ જીતી શકતા હો તો આ જોબ તમારા માટે છે. અમારી કંપનીની વધારે માહિતી માટે તમે અમારું Instagram આઈડી ચેક કરી શકો છો. https://www.instagram.com/saysolar.in
મુખ્ય જવાબદારીઓ: રહેણાક અને વ્યાપારી ગ્રાહકોને સોલાર રૂફટોપ સિસ્ટમ વિષે સમજાવવી અને તેમને યોગ્ય સોલ્યુશન આપવું નવા લીડ્સ (Instagram, Google My Business, રેફરલ) પર સમયસર ફોલો-અપ કરવો સાઇટ વિઝિટ કરી યોગ્ય સાઇઝિંગ, લોડ કેલ્ક્યુલેશન અને પ્રપોઝલ તૈયાર કરવું ગ્રાહકોને સબસીડી, ફાઇનાન્સિંગ, અને Say Solar ની વિશિષ્ટતાઓ વિશે સમજાવવું સેલ્સ ટાર્ગેટ પ્રાપ્ત કરવા માટે ડીલ ક્લોઝ કરવી અને એડવાન્સ પેમેન્ટ કલેક્શન કરવું CRM (Zoho CRM) માં પોતાના તમામ લીડ્સ અને એક્ટિવિટીઝ અપડેટ કરવી Say Solar ના પ્રોડક્ટ્સ, ઇન્સ્ટોલેશન અને સર્વિસ સ્ટાન્ડર્ડને રિપ્રેઝન્ટ કરવું Education Qualification: જો તમે ફ્રેશર છો અને તમને તમારી જાત પર વિશ્વાશ છે કે તમે સે સોલાર સાથે મળી ગ્રોથ કરી શકો છો તમારા કરિયર માં તો એપ્લાય કરો, અને તમારી પાસે ફિલ્ડ સેલ્સ નો અનુભવ છે ૧-૨ વર્ષ નો અને જો તમે અર્જન્ટ જોઈન કરી શકો તો જોઈનીંગ બોનસ ૧૧,૦૦૦ પણ મળશે. ગ્રાહકો સાથે સારા કોમ્યુનિકેશન અને નેગોશિએશન સ્કિલ્સ બાઈક સાથે વેલિડ ડ્રાઇવિંગ લાઇસન્સ ફરજિયાત લોકલ વિસ્તારની સારી જાણકારી હોવી જોઈએ Skill : પ્રેઝન્ટેશન અને કન્વિન્સિંગ પાવર CRM અને WhatsApp પર કામ કરવાની બેઝિક સમજ પોઝિટિવ એટિટ્યુડ અને ટાર્ગેટ ઓરિએન્ટેડ કામ કરવાની ક્ષમતા વેતન અને લાભો:ફિક્સ સેલેરી + આકર્ષક ઇન્સેન્ટિવ મોબાઈલ અને ટ્રાવેલ ભથ્થું ગ્રોથ ઓરિએન્ટેડ વર્ક કલ્ચર અને રેગ્યુલર ટ્રેનિંગ