Home
Jobs
1 Job openings at Calery Salad
Delivery Executive

Utran, Surat

0 - 31 years

INR 0.84 - 1.56 Lacs P.A.

On-site

Part Time

Calery Cafe & Salad ને જવાબદાર અને વિશ્વસનીય ડિલિવરી બોયની જરૂર છે, જે ગ્રાહકો સુધી સમયસર અને સુરક્ષિત રીતે ઓર્ડર પહોંચાડી શકે. ઓર્ડર ટાઇમ પર ડિલિવર કરવો Zomato / Swiggy / Direct Orders હેન્ડલ કરવાં ઓર્ડર પેકેજ ચેક કરવું અને સુરક્ષિત રીતે ડિલિવર કરવું ગ્રાહકો સાથે શિસ્તભર્યું વર્તન રાખવું ડિલિવરી વખતે કન્ફર્મેશન લેવી (ઓટીપી અથવા સાઇન) મોબાઇલ એપમાં ઓર્ડર સ્ટેટસ અપડેટ કરવો 10th / 12th પાસ 2-પહિયાની વાહન સાથે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ ફરજિયાત તમારા પાસે Android ફોન હોવો જોઈએ સ્થાનિક વિસ્તારને સારી રીતે ઓળખતા હોવું જોઈએ ઓર્ડર ટાઇમ પર પહોંચાડવાની જવાબદારી લેવાનું મન હોય મિત્રતાપૂર્ણ વર્ક એન્વાયર્નમેન્ટ Call or WhatsApp: [8866698889] Or apply directly through the job app/portal

cta

Start Your Job Search Today

Browse through a variety of job opportunities tailored to your skills and preferences. Filter by location, experience, salary, and more to find your perfect fit.

Job Application AI Bot

Job Application AI Bot

Apply to 20+ Portals in one click

Download Now

Download the Mobile App

Instantly access job listings, apply easily, and track applications.

Job Titles Overview