પદનું નામ: ઝેરોક્ષ મશીન ઓપરેટર અને સ્ટેશનરી સ્ટોર સંચાલક સ્થાન: વર્ણી પ્લાન ક્ષેરોક્ષ અને સ્ટેશનરી, જી 72, ધી પેલેડિયમ મોલ, યોગીચોક, સુરત - 395010 કામનો સમય: સવારે 08:00 વાગ્યા થી સાંજના 08:00 વાગ્યા સુધી (વચ્ચે 30 મિનિટ નો બ્રેક) કામની જવાબદારીઓ: ઝેરોક્ષ મશીન સંચાલન: ઝેરોક્ષ મશીનમાં પ્રિન્ટ અને કોપી કાઢવાનું કામ કરવું. મશીનનું નિયમિત નિરીક્ષણ અને સાચવણું કરવું. મશીનમાં થતી કોઈપણ તકનીકી સમસ્યાનો તરત ઉકેલ લાવવો અથવા યોગ્ય વ્યક્તિને જાણ કરવી. સ્ટેશનરી સ્ટોર સંભાળવું: ગ્રાહકોને સ્ટેશનરીના સામાન જેવી કે પેન, પેન્સિલ, નોટબુક, ફાઇલ વગેરે વેચવા અને ગણતરી કરવી. સ્ટોકનું વ્યવસ્થિત સંચાલન કરવું અને નવા માલની જરૂરિયાત હોય ત્યારે જાણ કરવી. સ્ટોરની સાફસફાઈ અને વ્યવસ્થિત રાખવું. ગ્રાહકો સાથે મીઠું અને સહકારભર્યું વર્તન રાખવું. અહિયાં માટે લાયકાત: ઝેરોક્ષ મશીન ચલાવવાનો અનુભવ હોવો જરૂરી છે. ધોરણ 10/12 પાસ. સ્ટેશનરી સ્ટોર સંભાળવાના કે વેચાણના મૂળભૂત કુશળતા હોવી જોઈએ. જવાબદાર, શિસ્તબદ્ધ અને સમયનિષ્ઠ વ્યક્તિ જોઈએ. ગ્રાહકો સાથે મીઠું વર્તન રાખવાની ક્ષમતા. પગાર: ₹15000 અરજી કેવી રીતે કરવી: જેઓ રસ ધરાવતા હોય તેઓ +91 9870085345 પર સંપર્ક કરે. નોંધ: જૂના અનુભવી ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે. સ્ટેશનરી સ્ટોરના માલ અને મશીન બંનેનું સંચાલન કરવાનો જજ્બો અને જવાબદારી હોવી આવશ્યક છે.