Jobs
Interviews

Talk Talk Comnucation

1 Job openings at Talk Talk Comnucation
Gujrati Telecaller Malad East, Mumbai Metropolitan Region 0 - 31 years INR 0.96 - 1.44 Lacs P.A. On-site Full Time

ટેલિકોલર – જોબ ડિસ્ક્રિપ્શન પદનું નામ: ટેલિકોલર મુખ્ય જવાબદારીઓ: (No Sales No Terget) ગ્રાહકોને ફોન દ્વારા સંપર્ક કરવો અને કંપનીના ઉત્પાદનો/સેવાઓ અંગે માહિતી આપવી ગ્રાહકોના પ્રશ્નોના જવાબ આપવા અને યોગ્ય માર્ગદર્શન આપવું ગ્રાહકોના ડેટાની એન્ટ્રી અને અપડેટ કરવી ટીમ લીડર અથવા મેનેજરને દૈનિક રિપોર્ટ આપવી યોગ્યતા: ન્યૂનતમ 12મા ધોરણ સુધીનું શિક્ષણ ગુજરાતી ભાષામાં સારી બોલચાલ અને સંવાદ ક્ષમતા ફોન પર નમ્ર અને વ્યાવસાયિક વર્તન બેઝિક કમ્પ્યુટર જ્ઞાન (MS Office, ડેટા એન્ટ્રી) અનુભવ: ફ્રેશર અથવા 1-2 વર્ષનો ટેલિકોલિંગ/કસ્ટમર સર્વિસનો અનુભવ