મશીન ઓપરેટર – કામરેજ (ડેઈ શિફ્ટ) પગાર: ₹10,000 – ₹15,000/મહિનો સમય: સવારે 8:30 થી સાંજે 5:30 કામ: મશીન ચલાવવું, મટિરિયલ લોડ/અનલોડ, બેઝિક ક્વોલિટી ચેક, પ્રોડક્શન એન્ટ્રી લાયકાત: 8મું/10મું/12મું/ITI ફ્રેશર પણ ચાલશે કોલ/વોટ્સએપ: 8866219241 સ્થળ: Kamrej