BACK OFFICE CORRESPONDENCE, MAKING QUOTATION AND PROCESSING ORDERS
ક્રિષ્ના સાયન્ટિફિક ટ્રેડર્સ રાજકોટ ખાતે એક ઓફિસ બોય ની જારૂર છે. તમમ ઓફિસ ના કામ કરવા ના રહેસે, જેમ કે મટીરીયલ લોડિંગ કરવા નુ, મટીરીયલ પેકિંગ કરવા નુ આને ગ્રાહક ને મટીરીયલ કઢી ને દેવા નુ.