Hare Krushna Trading Co.

1 Job openings at Hare Krushna Trading Co.
Store Helper nana varachha, surat 0 - 31 years INR 1.44 - 1.8 Lacs P.A. On-site Part Time

અમારી કરીયાણા ની દુકાન છે, જેમાં હેલ્પર ની જરૂરિયાત છે. હેલ્પર નું કામ નીચે મુજબ છે. 1. માલ રેન્ક પર ગોઠવવો. 2. પેકિંગ કરવું. 3. ગ્રાહક ને સામાન આપવો. 4. ગોડાઉન પર થી માલ લાવવો. 5. ડિલિવરી પહોચાડવી. (જેના માટે ગાડી દુકાનની રહેશે.)