અમારી ટીમ માં કામ કરી સકે તેવા અનુભવી કે બિન અનુભવી માણસો જોઈએ છે સોલાર પ્લાન્ટ ઈન્સ્ટોલેશન નું કામ કરવાનું રહેશે બધું કામ સીખવામાં આવશે અમદાવાદ અને આજુબાજુ ના વિસ્તાર માં કામ રહેશે આપણી ઓફિસ નરોડા GIDC ( મધુસુદન બીસનેસ પાર્ક, સુતર ના કારખાના ની નજીક , નેશનલ હાઇવે 8 ) માં રોજ સવારે 9 am આવી જવાનું રહેશે આપણી ટીમ ની સાથે સુપરવાઈઝર ની નીચે કામ કરવાનું રહેશે જયારે જરૂર હોય રજાની ત્યારે 2 દિવસ પહેલા જણાવાનું રહેશે એક મહિનામાં મિનિમમ 25 દિવસ ભરવા પડશે જ્યારે બધું કામ આવડી જાય ત્યારે પગાર વધારો કંપની ના નિયમ પ્રમાણે મળી રહેશે આપણા ત્યાં જોઈન કર્યા પહેલા જાણવું હોય કે કેવું કામ કરવાનું રહેશે એ તો 1 દિવસ અમારી ટીમ જોડે સાઈટ પર જઈ આવવું જેની પાસે ઇલેક્ટ્રિકલ કામ કરેલું કે વેલ્ડર નું કામ કે ફીટ્ટર નું કામ કે પ્લમ્બિંગ નું કામ કે cctv ફિટિંગ નું કામ કે AC ફિટિંગ અને સર્વિસ ના કામ નો અનુભવ હશે કે બીજી કોઈ ટેક્નિકલ કામ નો અનુભવ હશે એને પ્રાધાન્ય આપવામાં આવશે પરંતુ આપણું બધું જ કામ સાઈટ પર બહાર જ રહેશે ઇન્ટરવ્યૂ આપવા માટે સવારે 9 am to 11.30 am કે 4 pm તો 7 pm ડાયરેક્ટ આપેલા address પર આવી જવું