Vasani Electricals Private Limited

2 Job openings at Vasani Electricals Private Limited
Electrician rajkot 0 - 31 years INR 1.2 - 2.4 Lacs P.A. On-site Full Time

અનુભવી કે બિનઅનુભવી વાયરમેન, ઈલેકટ્રીશ્યન ની તાત્કાલિક જરૂરિયાત છે, વસાણી ઇલેક્ટ્રીકલ્સ પ્રાઇવેટ લિમિટેડ, રાજકોટ 150 ફૂટ રિંગ રોડ, ફોર્ચ્યુન હોટેલ પાસે, આંબેટકર ચોક્, મવડી, મોબાઈલ: 9998935212 ડોક્યુમેન્ટ વોટ્સએપ કરવા તેમજ ફોન કરી અપોઇમનેટ લઈને આવવું આવશ્યક છે.

Office Boy / Peon mavdi, rajkot 0 - 31 years INR 0.96 - 1.44 Lacs P.A. On-site Full Time

ઓફિસ સાફ-સફાઈ અને જનરલ કામ અને મટિરિયલ લેવા-દેવા માટે છોકરા જોઈએ છે, ટુ વ્હીલ લાઇસન્સ હોવું જરૂરી છે. 9998935212 ફોન કરવાનો સમય: સવારે 10 થી 1 અને બપોર પછી 4 થી 7