શું કામ કરવું રહેશે: મશીન ચલાવવી અને તેમનું ધ્યાન રાખવું લોખંડના પાર્ટસ બનાવવું અને જોડી આપવું વેલ્ડિંગ કરવું (જેમ કે MIG, TIG અથવા ARC વેલ્ડિંગ) જૂના પાર્ટસ દૂર કરીને નવા પાર્ટ્સ ફિટ કરવો ટેકનિકલ ડીઝાઈન (ડ્રોઈંગ) જોીને કામ કરવું ફેક્ટરીમાં રોજિંદું ઉત્પાદન (પ્રોડક્શન) જાળવવું શું આવડત હોવી જોઈએ: મશીન ચલાવવાની સમજ લોખંડ કાપવું, તોલવું, અને જોડવું આવડતું હોવું જોઈએ ટૂલ્સ અને મશીન હેન્ડલ કરવાની અનુભવ હોવો નકશો કે ડ્રોઈંગ જોઈને કામ કરવાની કાબિલિયત