😎 ગ્રાહકને મનાવવા આવડે અને deal fix કર્યા પછી “Boss feeling” આવે તો — Picodeમાં તમારી જગ્યા પક્કી છે! 📍 Position: Sales Executive 🏢 Location: Surat 👥 Openings: 4 🧠 Experience: 0–2 Years (Freshers can apply) 💬 Sales, Marketing અને Communication નો શોખ હોય તો — Picode તમારું perfect place છે! 📩 Resume મોકલો: kkpatel@picode.in